સર્જનના નવા પુસ્તક ‘માઇક્રોફિક્શન શૉટ્સ’ નું વિમોચન થયું સર્જનને કાયમ જેમનો સાથ અને પ્રોત્સાહન મળ્યાં છે એવા કેટલાક મજાના મિત્રો સાથે.. તા. ૪ ઑક્ટોબર ૨૦૨૦ ના રોજ, સાંજે ૫.૦૦ વાગ્યાથી ૬.૩૦ વાગ્યા સુધી, ઑનલાઈન, લાઇવ ફેસબુક પર..

Abhishek Jain અને
તા. ૪ ઑક્ટોબર ૨૦૨૦ ના રોજ સાંજે પાંચ થી સાત સુધી.
Microfiction Shots
સમગ્ર કાર્યક્રમ સર્જનના ફેસબુક પેજ પર લાઇવ પ્રસારિત થયો.. જે પછી યૂટ્યૂબ પર પણ મૂક્યો છે. જુઓ સમગ્ર કાર્યક્રમનો વિડીઓ..
અને પુસ્તક ખરીદવા ક્લિક કરો નીચેની કડી..
Advertisement
https://navbharatonline.com/authors/jignesh-adhyaru/microfiction-shots.html
Nice begining