સાહિત્યકાર મુજબ સંગ્રહ... : નિષ્કુળાનંદ


5 comments
ત્યાગ ન ટકે વૈરાગ વિના - શ્રી નિષ્કુળાનંદ દ્વારા લખાયેલું આ ભજન ખૂબજ સુંદર અને ભાવવહી છે. મુક્તિનો - ભક્તિનો માર્ગ પામવામાં આવતી તકલીફો, છલનાઓ અને વિટંબણાઓનો અહીં માર્મિક ભાષામાં સુંદર ચિતાર અપાયો છે.

ત્યાગ ન ટકે વૈરાગ વિના – નિષ્કુળાનંદજી