સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જમિયત પંડ્યા


8 comments
જમિયતભાઇ પંડ્યાની આ સુંદર ગઝલ.... મેં આ અનેક વખત વાંચી છે અને દરેક વખતે મને એ ખૂબ ગમી છે. માણસે બધી મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો હસતા હસતા કરવો જોઇએ એવી વાતને કેન્દ્રમાં રાખીને વિવિધ પરિસ્થિતિઓમાં હસતા રહેવા વિશેની સુંદર વાત તેમણે કરી છે.

હસતો રહ્યો (ગઝલ) – જમિયત પંડ્યા