સાહિત્યકાર મુજબ સંગ્રહ... : કાનજી પટેલ


1 comment
રવિવારે હાટનો દિવસ. છોકરીઓ ઘોઘંબા હાટમાં વસ્તુઓ લઈ ચાલી. ગાતી ગાતી નીકળી. આખી વાટ મધના રેલા પેઠે ગીત રેલાતું હતું: ઝાડે ઝાડે જગ નોંતર્યા રે, નોંતર્યું વનરાવન પંખીડું વિવા કરે કાગડાની કોટે કંકોતરી રે, નોંતરું દેવાને જાય પંખીડું વિવા કરે

હાટમાં સરકાર – કાનજી પટેલ