સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ઇસ્મત ચુગતાઇ


5 comments
ઉત્તરપ્રદેશમાં જન્મેલા અને મહદંશે જયપુરમાં ઉછરેલા ઇસ્મત ચુગતાઈ (ઑગસ્ટ ૧૯૧૫ - ઓક્ટોબર ૧૯૯૧), ઉર્દુ ભાષાના અદ્રુત ભારતીય લેખિકા, નારીવાદી વિચારધારા અને સમયથી આગળના નારી સ્વતંત્રતા અને એ પ્રકારની ક્રાંતિકારી વાર્તાઓ માટે તેઓ જાણીતા છે. ૧૯૪૨માં એક ઉર્દુ સામયિકમાં પ્રસિદ્ધ થયેલી તેમની વાર્તા 'લિહાફ' ને લીધે તેમના પર લાહોર કોર્ટમાં કેસ પણ કરાયો હતો. તેમણે ઘણી ફિલ્મોની પટકથા માટે પણ કામ કર્યું છે. આજે પ્રસ્તુત છે તેમની એક કૃતિ 'રજાઇ'નો શ્રી રવીન્દ્રભાઈ પારેખ દ્વારા કરાયેલ અનુવાદ જે તેમના અનુદિત વાર્તાઓના સંગ્રહ 'દેશવિદેશ'માંથી લેવામાં આવી છે.

રજાઇ – ઇસ્મત ચુગતાઇ, અનુ. રવીન્દ્ર પારેખ