સહાયતા


To View Aksharnaad.co m without any hassles, Your system needs to have Windows 2000 / XP / Vista, Linux or Mac OS X 10.x operating system. To surf the website without any problems during your visit on AksharNaad.com, please keep in mind the following points

E-mail Subscriptions:

If you wish to get information and notification regarding the articles being published on AksharNaad.com in your Inbox, you can subscribe the AksharNaad.com feed for mail so when any new post gets published on the website, you are notified via an information mail automatically.

RSS Feed Subscriptions:

If you are using Google Reader or any other RSS feed reader, you can subscribe AksharNaad feed directly. What is RSS Feed and to know more about RSS Feed, Please click here.

Font and Reading Help:

AksharNaad.com is a fully Unicode supported website. If you have any problem in reading, i.e. you are having junk characters on screen, kindly take following stems.

Go to the main Menu of your browser window and do following with respect to browser type.

Control Current Page > Encoding > Unicode UTF – 8 {Google Chrome} or

View > Encoding > Unicode UTF – 8 {I.E.} or

View > Encoding > Unicode UTF – 8 {Firefox}

AksharNaad Photo Gallery:

The photo blog associated initially with blog Adhyaru Nu Jagat is now being developed as a separate photo gallery named “Random Clicks”. You can enjoy this blog in a totally new design and more facilities. You can comment on each photograph and even rank them. The RSS Feed Subscription details are as follows: –

Photo gallery “Random Clicks” RSS Feed subscription link here.

Feedback and Contact Us

Feedback and Contact Us about AksharNaad.com issues / help / any other matter

To give us feedback about the website as a whole, please go to the link for Feedback and / or to contact us, please go to Contact Us page.

================================================

અક્ષરનાદ ડોટ કોમ વેબસાઇટ કોઇ પણ અડચણ વગર જોવા માટે આપના કોમ્પ્યુટરમાં Windows 2000 / XP / Vista અથવા Mac OS X 10.4.x ઓપરેટીંગ સિસ્ટમ હોવી જરૂરી છે. આ વેબસાઇટની મુલાકાતમાં જો કોઇ અડચણ હોય તો નીચેની બાબતો ધ્યાનમાં રાખવાથી આપની મુલાકાત વધુ સગવડતાભરી રહેશે.

ઇ- મેલ સબસ્ક્રીપ્શન :
જો આપ અક્ષરનાદ પર આવતી કૃતિઓની જાણકારી આપના ઇ-મેલ મારફત મેળવવા માગતા હો તો આપ અહીં ક્લિક કરીને અક્ષરનાદ ઇ-મેલ સબસ્ક્રાઈબ કરી શકો છો. આનાથી જ્યારે અક્ષરનાદ પર કોઈ નવી કૃતિ મૂકવામાં આવે ત્યારે તે જાણકારી આપના ઇનબોક્સમાં આપમેળે મળશે.

આર એસ એસ ફીડ સબસ્ક્રીપ્શન
આપ જો ગૂગલ રીડર કે એવા અન્ય કોઇ આર એસ એસ ફીડ રીડર ઉપયોગ કરતા હો તો અક્ષરનાદની ફીડ આપ અહીંથી સબસ્ક્રાઈબ કરી શકો છો. આર એસ એસ ફીડ એટલે શું તથા આર એસ એસ ફીડ વિશે વધુ જાણકારી મેળવવા અહીં ક્લિક કરો.

ફોન્ટ અને વાંચન સહાયતા
અક્ષરનાદ ડોટ કોમ યુનિકોડ વડે દેખાતી વેબસાઈટ છે. જો આપને વાંચવામાં તકલીફ પડતી હોય તો નીચે સૂચવ્યા પ્રમાણે કરો.

આપના બ્રાઉઝરના મુખ્ય મેનુમાં જઇને યુનિકોડ માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Control Current Page > Encoding > Unicode UTF – 8 {Google Chrome} અથવા
View > Encoding > Unicode UTF – 8 {I.E.} અથવા
View > Encoding > Unicode UTF – 8 {Firefox}

અક્ષરનાદ ફોટો ગેલેરી :
“કેમેરાની આંખે – See gujarat” એ ફોટો બ્લોગને પણ અક્ષરનાદના એક વિભાગ તરીકે વિકસીત કરવામાં આવી રહ્યો છે. આ વિભાગ આપ ફોટો ગેલેરી તરીકે માણી શકો છો અને અહીં પણ આપ દરેક ફોટો પર પ્રતિભાવ આપી શકો છો તથા તેને રેટીંગ આપી શકો છો. તેની આર એસ એસ ફીડ અને ઇ-મેલ સબસ્ક્રીપ્શન વિગતો નીચે મુજબ છે.

ફોટો ગેલેરી “રેન્ડમ ક્લિક્સ” ઇ-મેલ માં સબસબસ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

ફોટો ગેલેરી “રેન્ડમ ક્લિક્સ” ની આર એસ એસ ફીડ અહીંથી સબસ્ક્રાઇબ કરો

વેબસાઈટ વિશે પ્રતિભાવ તથા સંપર્ક :

વેબસાઇટ વિશે આપની પ્રતિક્રિયા અમને પ્રતિભાવ વિભાગમાં જણાવો અથવા અમારી સંપર્ક વિગતો જાણવા સંપર્ક વિભાગમાં જાઓ.