Daily Archives: February 11, 2016


9 comments
લગભગ પાંચેક મહીને આજે શકુનીજી પાછા ફર્યા છે, તેમની રોજનીશીના કેટલાક પાનાંઓ અહીં સમયાંતરે હું પ્રસ્તુત કરું છું, આ પહેલાના તેર પ્રસંગો કે પાનાંઓ આપ સંગ્રહપાના શકુનીજી પર ક્લિક કરીને માણી શકો છો.. આપને આ પરકાયાપ્રવેશ કેવો લાગ્યો એ પણ કહેશો તો આનંદ થશે.. જય ગાંધાર * * * * વત્સ દુર્યોધન પણ ઈમ્પોસિબલ છે.. ઘણી વાર એ મેન્ટલી એટલો બધો આઉટ ઑફ કંટ્રોલ થઈ જાય છે કે મનેય ફેરવીને બે મૂકવાનું મન થાય.. વાત ગત અઠવાડીયાની છે. લા'હસ્તિનાપુર ગ્રીનાથોન અંંતર્ગત એક સાયકલ મેરેથોનનું આયોજન હતું. હું મારી સ્પેશીયલ "ક્રોમહાર્ટ ગાંધારવન કાર્વેલો લિમિટેડ એડીશન ૦૦૪૪" લઈને નીકળ્યો હતો.

શકુનીની રોજનીશી (ભાગ ૧૪) લા’હસ્તિનાપુર સાયકલ મેરેથોન – જીજ્ઞેશ અધ્યારૂ   નવી પ્રસ્તુતિ...