એક થા ગુલ ઔર એક થી બુલબુલ… 7


ઇ.સ. ૧૯૬૫ માં રજૂ થયેલી, શશિકપૂર અને નંદા અભિનીત હિન્દી ફિલ્મ જબ જબ ફૂલ ખિલે ના બધાંય ગીતો મને ખૂબ પ્રિય છે, પરંતુ આ એક ગીત બાળપણથી ગાતો રહ્યો છું, ગણગણતો રહ્યો છું. એક બુલબુલની પ્રેમકથા વર્ણવતું આ સુંદર ગીત ખૂબ હ્રદયસ્પર્શી છે. આવી સુંદર કથા વર્ણવતા ગીતો એક અલગ આભા ઉપસાવે છે અને શ્રોતાના મનમાં અવિસ્મરણીય છાપ છોડી જાય છે. આજે પ્રસ્તુત છે આ ગીતના શબ્દો. આનંદ બક્ષીએ લખેલા આ ગીતને સંગીતબધ્ધ કર્યું છે કલ્યાણજી આનંદજીએ અને ગીતને મહંમદ રફી તથા નંદાજીએ સ્વર આપ્યો છે.

અક્ષરનાદ પર હિન્દી – અંગ્રેજી ગીતો મૂકવાનો ઉદ્દેશ્ય ફક્ત એટલો કે એ બહાને એકાદ બે દિવસ આ ગીતો ગણગણ્યા કરું અને આમ એ શોખને પણ આપ સૌની સાથે વહેંચી શકું.

एक था गुल और एक थी बुलबुल, दोनो चमन में रहते थे,
है ये कहानी बिलकुल सच्ची, मेरे नाना कहते थे,
एक था गुल और एक थी बुलबुल.

बुलबुल कुछ ऐसे गाती थी, जैसे तुम बातें करती हो,
वो गुल ऐसे शर्माता था, जैसे मैं घबरा जाता हूँ.

बुलबुल को मालूम नही था, गुल ऐसे क्यों शरमाता था,
वो क्या जाने उसका नगमा, गुल के दिल को धड़काता था,
दिल के भेद ना आते लब पे, ये दिल में ही रहते थे,
एक था गुल और एक थी बुलबुल.

लेकिन आखिर दिल की बातें, ऐसे कितने दिन छुपती हैं,
ये वो कलियां है जो इक दिन, बस काँटे बनके चुभती हैं,
इक दिन जान लिया बुलबुल ने, वो गुल उसका दीवाना है,
तुमको पसन्द आया हो तो बोलूं फिर आगे जो अफ़साना है.

इक दूजे का हो जाने पर वो दोनो मजबूर हुए,
उन दोनो के प्यार के किस्से गुलशन में मशहूर हुए,
साथ जियेंगे साथ मरेंगे वो दोनो ये कहते थे,
एक था गुल और एक थी बुलबुल.

फिर इक दिन की बात सुनाऊं इक सय्याद चमन में आया.
ले गये वो बुलबुल को पकड़के
और दीवाना गुल मुरझाया (२)
शायर लोग बयां करते हैं ऐसे उनकी जुदाई की बातें
गाते थे ये गीत वो दोनो
सैयां बिना नही कटती रातें (२)
मस्त बहारों का मौसम था आँख से आंसू बहते थे.
एक था गुल और एक थी बुलबुल.

आती थी आवाज़ हमेशा ये झिलमिल झिलमिल तारों से,
जिसका नाम मुहब्बत है वो कब रुकती है दीवारों से,
इक दिन आह गुल-ओ-बुलबुल की उस पिंजरे से जा टकराई,
टूटा पिंजरा छूटा कैदी देता रहा सय्याद दुहाई.

रोक सके ना उसको मिलके सारा ज़माना सारी खुदाई
गुल साजन को गीत सुनाने बुलबुल बाग में वापस आइ.

याद सदा रखना ये कहानी चाहे जीना चाहे मरना
तुम भी किसी से प्यार करो तो
प्यार गुल-ओ-बुलबुल सा करना (४)

– આનંદ બક્ષી

[youtube=http://www.youtube.com/watch?v=7GGp5koxH3c]


Leave a Reply to Capt. NarendraCancel reply

7 thoughts on “એક થા ગુલ ઔર એક થી બુલબુલ…

  • hemant .r. doshi

    thank you very much for this song. i love this song from my school time
    when i was in s.s.c. 1965 in my native place mahuva.
    hemant doshi.

  • kirit

    હવે કયાથેી લાવવા આવા સુન્દર સોન્ગ્સ? ખરેખર ખુબ સુન્દર.

    • Capt. Narendra

      કિરીટભાઇ, આવા સુન્દર સોન્ગ્સ તમને યુ ટ્યુબ અને સીમીલર વેબસાઇટસમાંથી મળી શકશે. એક સાઇટમાં મને ઓલ્ડ સોન્ગ્સ મળ્યા હતા. તમે ટ્રાય કરી જો જો: http://www.indianscreen.com/songs.htm મારી કને આવી સાઇટ્સ છે, પણ અત્યારે હૅન્ડી નથી. નેક્સ્ટ ટાઇમ તેની id આપીશ.

  • Heena Parekh

    ઈ-મે ઈલમાં આ પોસ્ટનું ટાઈટલ વાંચીને મને તરત શશિ કપૂર, નંદા અને ઘોડો યાદ આવી ગયા. સરસ ફિલ્મ અને બધા ગીતો કર્ણપ્રિય.

  • જીગર પુરોહિત

    વાહ જીગ્નેશભાઈ !
    ખરેખર આ ગીત ખુબ સરસ છે.
    આ ગીત સાંભળતી વખતે એક અનેરો આનંદ આવે છે.