આદિત્ય હ્રદય 5


આદિત્ય હ્રદય સ્તોત્ર એ સૂર્ય ભગવાનની બધીજ ઉપાસના પ્રાર્થનાઓ અને સ્તોત્રોમાં સર્વથી વિલક્ષણ અને વૈદિક પધ્ધતિ દ્વારા રચાયેલ સૂર્ય પ્રાર્થના – મહાનત્તમ વંદના છે. રામાયણના રામ રાવણ વચ્ચેના યુધ્ધ વખતે અગત્સ્ય મુનિએ પ્રભુ શ્રી રામને આ સૂર્ય પ્રાર્થનાની શિક્ષા આપી હતી અને ત્યારબાદ પ્રભુ શ્રી રામે સૂર્યભગવાનની આરાધના કરી હતી. કહેવાય છે કે સારા નેત્રજીવન માટે અને હ્રદયરોગ કે અન્ય અસાધ્ય બીમારીઓથી બચવા માટે આ પ્રાર્થનાનો ઉપયોગ થાય છે. પરંતુ તેની સાચી પધ્ધતિ અનુસરવાથીજ તેના ફાયદા મેળવી શકાય છે.

તતો યુધ્ધ પરિશ્રાન્તં સમરે ચિન્તયા સ્થિતમ,

રાવણં ચાગ્રતો દષ્ટ્વા યુધ્ધાય સમુપસ્થિતમ.

દૈવતૈશ્વ સમાગમ્ય દૃષ્ટુમ્ભ્યાગતો રણે,

ઉપગમ્યાબ્રવીદ્રામમગસ્ત્યો ભગવાંસ્તદા

રામ રામ મહાબાહો શ્રુણુ ગુહ્યં સનાતનમ

યેન સર્વાનરીન વત્સ સમરે વિજયિષ્યસે

આદિત્યહ્રદયં પુણ્યં સર્વશત્રુવિનાશનમ

જયાવહં જપેન્નિત્યમક્ષયં પરમ શિવમ

સર્વમંગલમાંગલ્યં સર્વપાપપ્રણાશનમ

ચિંતાશોકપ્રશમનમાયુર્વર્ધનમુત્તમમ

રશ્મિમન્તં સમુધ્યન્તં દેવાસુરનમસ્કૃતમ

પૂજ્યસ્વ વિવસ્વન્તં ભાસ્કરં ભુવનેશ્વરમ

સર્વદેવાત્મકો હ્યેષ તેજસ્વિ રશ્મિભાવનઃ

એષ દેવાસુરગણાંલ્લોકાન પાતુ ગભસ્થિભિઃ

એષ બ્રહ્મા ચ વિષ્ણુશ્ચ શિવઃ સ્કન્દઃ પ્રજાપતિઃ

મહેન્દ્રો ધનદઃ કાલો યમઃ સોમો હ્યપાંપતિઃ

પિતરો વસવઃ સાધ્યા અશ્વિનૌ મરુતો મનુઃ

વાયુર્વિહ્યિઃ પ્રજા પ્રાણ ઋતુકર્તા પ્રભાકરઃ

આદિત્યઃ સવિતા સૂર્યઃ ખગઃ પૂષા ગભસ્તિમાન

સુવર્ણસદ્દશો ભાનુઃ સ્વર્ણરેતા દિવાકરઃ

હરિદૃશ્ચઃ સહસ્ત્રાર્ચિઃ સપ્તસપ્તિર્મરીચિમાન

તિમિરોન્મથનઃ શમ્ભુસત્વષ્ટા માર્તણ્ડકોંડશુમાન

હિરણ્યગર્ભઃ શિશિરસ્તપનો ભાસ્કરો રવિઃ

અગ્નિગર્ભોદિતેઃ પુત્રઃ શંખઃ શિશિરનાશનઃ

વ્યોમનાથસ્તમોભેદી ઋગ્યજુઃસામપારગઃ

ઘનવૃષ્ટિરપાંમિત્રો વિન્ધ્યવીથિ પ્લવંગમઃ

આતષી મંડલી મૃત્યુઃ પીંગલઃ સર્વતાપનઃ

કવિર્વિશ્ચો મહાતેજા રક્તઃ સર્વભવોદ્ભવઃ

નક્ષત્રગ્રહતારાણામધિપો વિશ્વભાવનઃ

તેજસમાધિ તેજસ્વી દ્વાદશાત્મન્નમોડસ્તુ તે

જ્યોતિર્ગણાનાં પતયે દિનાધિપતયે નમઃ

જયાય જયભદ્રાય હર્યશ્વાય નમો નમઃ

નમ ઉગ્રાય વીરાય સારંગાય નમો નમઃ

નમઃ પદ્મપ્રબોધાય પ્રચણ્ડાય નમોસ્તુતે

બ્રહ્મૈશાનાચ્યુતેશાય સૂરાયાદિત્યવર્ચસે

ભાસ્વતે સર્વભક્ષાય રૌદ્રાય વપુષે નમઃ

તમોધ્નાય હિમધ્નાય શત્રુધ્નાયામિતાત્મને,

કૃતઘ્નઘ્નાય દેવાય જ્તોતિષાં પતયે નમઃ

તપ્તચામિકરાભાય હરયે વિશ્વકર્મણે,

નમસ્તમોભિતિધ્નાય રુચયે લોકસાક્ષિણે

નાશયત્યેષ વૈ ભૂતં તદેવ સૃજતિ પ્રભુઃ

પાપત્યેષ તપત્યેષ વર્ષત્યેષ ગભિસ્તિભિઃ

એષ સુપ્તેષુ જાગર્તિ ભૂતેષુ પરિનિષ્ઠિતઃ

એષ ચૈવાગ્નિહોત્રં ચ ફલં ચૈવાગ્નિહોત્રીણામ

દેવાશ્વકતવશ્ચૈવ ક્રતૂનાં ફલમેવ ચ

યાનિ કૃત્યાનિ લોકેષુ સર્વેષુ પરમપ્રભુ

એનમાપત્સુ કૃચ્છેષુ કાન્તારેષુ ભયેષુ ચ

કીર્તયન પુરૂષઃ કશ્ચિન્નાવસીદતિ રાઘવ

પૂજ્યસ્વૈનમેકાગ્રો દેવદેવ જગત્પતિમ

એતન્ત્રિગૂણિતં જપત્વા યુદ્દ્વેષુ વિજયિષ્યસિ

અસ્મિન ક્ષણે મહાબાહો રાવણં ત્વં હનિષ્યસિ,

એવમુકુત્વા તતોગસ્ત્યો જગામ સ યથાગતમ

એતચ્છુત્વા મહાતેજા નષ્ટશોકોડ ભવત્તદા,

ધારયામાસં સુપ્રિતો રાઘવઃ પ્રયતાત્મવાન

આદિત્યં પ્રેક્ષ્ય જપત્વેદં પરં હર્ષમવાપ્ત્વાન

ત્રિરાચમ્ય શુચિર્ભુત્વા ધનુરાદાય વીર્યવાન

રાવણં પ્રેક્ષ્ય હ્ર્ષ્ટાત્મા જ્યાર્થ સમુપાગમત

સર્વયત્નેન મહતા વૃત્તસ્તસ્ય વધેડભવન

અથ રવિવરદન્નિરીક્ષ્ય રામં

મુદિતમનઃ પરમં પ્રહ્યષ્યમાણઃ

નિશિચરપતિ સંક્ષયં વિદિત્વા

સુરગણમધ્યગતો વચસ્તવરેતિ


5 thoughts on “આદિત્ય હ્રદય

  • dharmen

    મને હતુ કે આ ઉદ્વયમ તમ્સો.. ઉપસ્થાન મન્ત્ર હશે. તમનએ મળે તો જરુરથી મુકજો. એમા જ શતમ જિવમ શરદઃ આવે છે.

  • ajitgita

    It is nice to know its power but if translated in Guj or in Hindi it will be better we can enjoy.
    Plz try to send me its translated verson if you have , Sir.
    Ofcourse thanks 4 sendint to us such holi knowledges.

Comments are closed.