તરફડાટ એટલે – પન્ના નાયક5 નવેમ્બર, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged પન્ના નાયક તરફડાટ એટલે તમે કહેશો જલ બહાર આણેલા કોઈ મીનને પૂછી જુઓ પણ ઘૂઘવતા ઉદધિની ભીતર જે કોરું કોરું તરફડે એને તમે શું કહેશો? – પન્ના નાયક
hemant doshi નવેમ્બર 6, 2008 at 4:35 પી એમ(PM) it real good. keep at up comment by -hemant doshi from mumbai
nilam doshi નવેમ્બર 6, 2008 at 11:15 એ એમ (AM) koi koru koru tarafade… ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દીધું. સુન્દર.. ભીનુ ભીનુ પણ ઘણીવાર તરફડાતું હોય છે.એનું શું ?
Archana નવેમ્બર 6, 2008 at 9:39 એ એમ (AM) Kadach anubhavelu khub j sundar nirupan 6 j ahi ubhrai ne aavelu 6.
gaurang નવેમ્બર 5, 2008 at 6:12 પી એમ(PM) ઓછા શબ્દોમાં ખૂબ સુંદર અભિવ્યક્તિ.great.great.great.great.great.great.
Shah Pravinchandra Kasturchand નવેમ્બર 5, 2008 at 5:49 પી એમ(PM) “પણ ઘૂઘવતા ઉદધિની ભીતર જે કોરું કોરું તરફડે એને તમે શું કહેશો?” આ કોરું કોરું તે કોણ? ક્યાં શોધું કે હું પૂછી શકું?
it real good. keep at up
comment by -hemant doshi from mumbai
nice to read again !!
thnx !!
koi koru koru tarafade… ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દીધું. સુન્દર..
ભીનુ ભીનુ પણ ઘણીવાર તરફડાતું હોય છે.એનું શું ?
Kadach anubhavelu khub j sundar nirupan
6 j ahi ubhrai ne aavelu 6.
ઓછા શબ્દોમાં ખૂબ સુંદર અભિવ્યક્તિ.great.great.great.great.great.great.
“પણ ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને તમે શું કહેશો?”
આ કોરું કોરું તે કોણ?
ક્યાં શોધું કે હું પૂછી શકું?
Great realy you are great.
ઓછા શબ્દોમાં ખૂબ સુંદર અભિવ્યક્તિ.