ઈન્ટરનેટના પ્રખ્યાત પુસ્તકાલયો


ઈન્ટરનેટ પર એવા કેટલાંય પુસ્તકાલયો ઉપલબ્ધ છે જે પુસ્તકોનો અખૂટ ભંડાર ધરાવે છે. ઘણી અપ્રાપ્ય પુસ્તકો અહીં સ્કેન કરીને મૂકેલા મળી આવશે તો ઘણાં ટાઈપ ક્રઈ, રીફોર્મેટ કરી મૂકેલા મળી આવશે. આશા છે આ માહિતી ઉપયોગી થશે.

ઈન્ટરનેટ આર્કાઈવ (અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપલબ્ધ પુસ્તકો અને તેની ડાઉનલોડ કરવા માટે વિવિધ ફોર્મેટની અપાતી સગવડ તેને મારી ફેવરીટ વેબસાઈટ બનાવે છે. અહીં ઉપલબ્ધ પુસ્તકોના એક બે ઉદાહરણો, દા.ત. એન્સાઈક્લોપીડીયા બ્રિટાનીકા, )

યૂ કે વેબ આર્કાઈવ કન્સોર્ટીયમ

એક્સેસ માય લાઈબ્રેરી

લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ (પસંદગીના ઈન્ટરનેટ સોર્સની લીંક્સ)

વર્લ્ડ વાઈડ વેબ વર્ચ્યુઅલ લાઈબ્રેરી

વેઇર્ડ ફોર બુક્સ

પીડીએફ બુક્સ

ઓનલાઈન બુક્સ પેજ

આ સિવાય અન્ય ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ છે…..જો તમને આ સિવાય કોઈ સરસ વેબસાઈટ લાઈબ્રેરી ખબર હોય તો જણાવો…


Leave a Reply to Chirag PatelCancel reply

0 thoughts on “ઈન્ટરનેટના પ્રખ્યાત પુસ્તકાલયો