ગુજરાત ની આંતરીક સુંદરતા – Photographs 6


Gujarat Natural Beauty

Gujarat Natural Beauty

Gujarat Natural Beauty

Gujarat Natural Beauty

Gujarat Natural Beauty

Gujarat Natural Beauty

Gujarat Natural Beauty

Gujarat Natural Beauty

ગુજરાત ની આંતરીક સુંદરતા…એક નવાસવા ફોટોગ્રાફરની આંખે

આ ફોટા છે ગુજરાતના મહુવા – રાજુલા – જાફરાબાદ વિસ્તારના અને તેમાં સચવાયેલી આંતરીક કુદરતી સુંદરતાના….

મારી સાઈટ પર કામ દરમ્યાન લીધેલા આ અલભ્ય ફોટા છે…ભલે આ ફોટા પ્રોફેશનલ ફોટો જેટલા હાઈ ક્વોલીટી ફોટોગ્રાફસ નથી પણ મારી રોજની કામ કરવાની જગ્યા હોવાના લીધે તો મારા પસંદીદા છે. મારી પસંદ તમને ગમશે એમ માનું છું…..

 – જીગ્નેશ અધ્યારૂ


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

6 thoughts on “ગુજરાત ની આંતરીક સુંદરતા – Photographs