જીંદગી… 4હકીકત કાંઈ ઓર હોય છે ને
દેખાડો કાંઈક ઓર હોય છે,
લોકોના હસતા ચહેરાની ભીતરમાં
વ્યથાઓનો સૂનો દોર હોય છે
ઝેરના ઘૂંટડા પી ને
મરી ગયેલુ મન લઈને
જીંદગી સુખેથી જીવવાનો
નર્યો ઢોંગ હોય છે…

– Unknown Author

(from BVM Kelidoscope ’99)


4 thoughts on “જીંદગી…

Comments are closed.