છગન : ‘કાળા રંગનો બલ્બ આપો.’
દુકાનવાળો : ‘કાળા રંગનો ? ક્યાં લગાવવો છે ?’
છગન : ‘બપોરે અંધારું કરીને સૂવા માટે લગાવવો છે.’
************ ********* ********* ********* ********* *******
નટુ : ‘અલ્યા ગટુ, લેન્ડલાઈન અને મોબાઈલ વચ્ચે ફરક શો ?’
ગટુ : ‘એ તો બહુ સરળ છે. લેન્ડલાઈનનો નંબર આપણે આંગળીથી ઘુમાવીએ છીએ, જ્યારે મોબાઈલનો અંગૂઠાથી.’
************ ********* ********* ********* ********* ********* ********* ********* ********* *
મૂંઝાયેલા રમણીકને ગિરીશે ચિંતાનું કારણ પૂછ્યું.
રમણીક : ‘મારી પત્ની બજારમાં ગઈ છે, અને વરસાદ શરૂ થઈ ગયો છે.’
ગિરીશ : ‘એમાં મૂંઝાય છે શું, કોઈ સ્ટોરમાં ઘુસી જશે.’
રમણીક : ‘એ જ તકલીફ છે ને. એ રૂ. 500 લઈને નીકળી છે . ’
khoob saras chhe……..!
બરાબર ભૈ,
મજા પડી ગઇ,
હા હા હા
અરે ભૈ સમજો ને કે રુપિયા ૫૦૦ મા જ પતિ ગયુ, ભાગ્ય્શલિ
પત્ની જો ૫૦૦ રુપિયા જ લઇને બજારમા ગઈ હોય તો ફીકર નહી. મારી તો ક્રેડીટ કાર્ડ લઈને જાય છે!
મૂંઝાયેલા રમણીકને ગિરીશે ચિંતાનું કારણ પૂછ્યું.
રમણીક : ‘મારી પત્ની બજારમાં ગઈ છે, અને વરસાદ શરૂ થઈ ગયો છે.’
ગિરીશ : ‘એમાં મૂંઝાય છે શું, કોઈ સ્ટોરમાં ઘુસી જશે.’
રમણીક : ‘એ જ તકલીફ છે ને. એ રૂ. 500 લઈને નીકળી છે . ’
—————-
આ જોક સાચો છે… મારા મિત્રને આનો જાતઅનુભવ થયેલો છે…
well you are lucky, it was not with you.