શ્રી હનુમંત ચિરત્ર – મારી નજરૅ 3 comments


વાલ્મીકી રામાયણ માં થી ….

શ્રી હનુમાનજી નાનપણ થી મારુ િપ્ર્ય પાત્ર છૅ. રામ ભક્ત હનુમાન ની વારતાઑ સાંભળીનૅ લગભગ બધા બાળકૉ મૉટા થાય છે. તૅમની વીરતા, બહાદુરી, ઍકનિનષ્ઠા અનૅ છતાં પણ તૅમણૅ બતાવૅલી નમ્તા ખૂબજ પ્ભાિવત કરૅ છૅ.

વાલી વધ અનૅ સુગ્રીવ સાથૅ િમત્રતા પછી પ્ભુ રામ ઋસિષમુખ પર્વત પર ચાતુર્માસ કરવા જાય છૅ. સુગ્રીવ ત્યારૅ મૉજ શૉખ માં પડી રામનૅ આપૅલ વચન ભુલી જાય છે. ચાતુર્માસ પછી જ્યારૅ લક્ષમણ તૅનૅ ડરાવૅ છૅ ત્યારૅ તૅ બધી િદશઑ માં સીતા શૉધવા ટુકડીઑ મૉકલૅ છૅ. પણ તૅનૉ સહુથી વધુ વિવશ્વાશ શ્રી હનુમાનજી પર હૉય છૅ, જૅથી તૅ શ્રી હનુમાનજી નૅ દ્ક્ષીણ િદશામાં મૉકલૅ છૅ.

સુગ્રીવ નૉ શ્રી હનુમાનજી પરનૉ આ િવશ્વાશ તૅનું સૌથી મૉટુ જમાપાસુ છૅ. મનૅ યાદ છૅ કે શ્રી મૉરારી બાપુ ઍ તૅમની કથામાં ઍક વાર કહૅલું કે સુગ્રીવ માં બધા દુરગુણૉ છૅ….તૅ વિષયી છૅ, કામી છૅ, પાપી છૅ, પણ ઍક જ જમા પાસુ જૅ ઍનૅ રામનૉ મિત્ર બનાવૅ છૅ ઍ શ્રી હનુમાનજીનૉ સાથ. આમ હનુમાનજી તારક છૅ, ઉધ્ધારક છૅ. બધા દુરગુણ છતાં શ્રી હનુમાનજીનૉ સાથ રામ કૃપા તરફ દૉરી જાય છૅ.

શ્રી હનુમાનજીની ઉપર પ્ભુ રામ નૉ િવશ્વાશ પણ અકારણ નથી, તૅ રામનૅ પૂર્ણપણૅ સમર્િપત છૅ. રામ કાર્ય કરવા દરીયા કીનારૅ આખી ટૉળકી તૅમની વંદના કરૅ છૅ. રામકાજનૅ પૂર્ણપણૅ કરવા તત્પર અનૅ સમર્થ હૉવા છતાં તૅ અિભ્માન નથી કરતા, પણ બધાનૅ વંદન કરી નૅ દરીયૉ કૂદૅ છૅ.

આમ તૅઑ સમર્થ હૉવા છતાં નમ્ર છૅ, જૅ તૅમનૉ સહુથી મૉટૉ ગુણ છે. બધા કાર્યૉ પૉતૅ કરતા હૉવા છતાં પણ ક્યાંય તૅ “હું” પણું બતાવતા નથી.
આમ રામાયણ માં બધા પાત્રૉ માં શ્રી હનુમાનજી મારુ િપ્ય પાત્ર છૅ.

– જીગ્નૅશ


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

3 thoughts on “શ્રી હનુમંત ચિરત્ર – મારી નજરૅ